SVML Family સાથે Fun & Feast in SUMMER
About
હેલો Hello પ્રિય SVML પરિવાર,13th June 2026, શનિવાર 6pm onwards — Date & Time note કરી લો.
બસ એટલું જ કહીએ કે… “આ સાંજ simple નહીં હોય.” થોડું surprise, થોડું fun, અને થોડું “arre wah, aa su thai rahyu?” vibes!!
Imagine this…
કોઈ કહે OMG I didn’t expect this! કોઈ કહે આ તો next level છે!” કોઈ quietly ખાઈ રહ્યું હોય… because food is life. અને કોઈ તો બસ phota લઈ રહ્યું હોય — “content is content” & life without content is not life!!
So, calendar માં mark કરી દો. Dress however you like — smart, દેશી, casual, village, city, વિદેશી or confused.com … બધું ચાલશે…
Date
Saturday 13 June 2026 6:00 PM - 11:59 PM (UTC+01)Location
Palmer Tomkinson Centre - The Cedar Academy
Wanlip Lane, Birstall, Leicester, Leicestershire LE4 4GH