GCQ Talent Night - 2026
About
GCQ, બ્રિસ્બેન ખાતે પહેલી વાર લઈ ને આવી રહ્યું છે ..🎉એક અનોખો કાર્યક્રમ🎉
GCQ TALENTNIGHT
તારીખ 21 March શનિવાર ની સાંજે 6:00 વાગે..
Do you think you can Sing, Dance, Act, play musical Instrument ? This is your chance to display your talent in front of fabulous crowd.
આપના થકી, આપના માટે આપણા જ કલાકારો સાથે..... EOI -
Date
Saturday 21 March 2026 5:30 PM - 9:00 PM (UTC+10)Location
Beenleigh Event Center
Kent St, Beenleigh Queensland 4207