For Participants_Supporters_BRISBANE GUJARATI JALSO - 2026 (SOLD OUT)
About
GCQ, બ્રિસ્બેન ખાતે પહેલી વાર લઈ ને આવી રહ્યું છે ..🎉એક અનોખો કાર્યક્રમ🎉
Brisbane ગુજરાતી જલસો 2026
તારીખ 21 ફેબ્રુઆરી શનિવાર ની સાંજે 5:30 વાગે..
શબ્દોમાં શેકેલી, સૂરોમાં સાંતળેલી, તાલમાં તળેલી અને વિનોદમાં વઘારેલી ...
વિવિધ વાનગીઓનાં ગીતો અને વાતોને ...
કાનથી ચાખવાનો અનોખો કાર્યક્રમ
🫷🏽ભાવતા ભોજન નો જલસો 👌🏾
🎉Brisbane ગુજરાતી જલસો ૨૦૨૫🎉
આપના થકી, આપના માટે આપણા જ કલાકારો સાથે..... EOI - https://forms.office.com/r/mvE4hDrpD7
Location
Logan West Community Center
2 Wineglass Dr, Hillcrest Queensland 4118